મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જીવનશૈલીના સમાચાર

આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.

સમોસા-કચોરી પણ પડી જશે ફિક્કા, ઘઉંના લોટ અને બટાકામાંથી બનાવો આ ટેસ્ટી નાસ્તો

જો તમે તમારા રોજિંદા નાસ્તાથી કંટાળી ગયા હોવ તો કંઈક નવું અજમાવો. આજે અમે ઘઉંના લોટમાંથી બનતા એક સ્વાદિષ્ટ નાસ્તાની રેસીપી જણાવી રહ્યા છીએ.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

તમે ક્યારેક બ્રેડમાંથી મંચુરિયન બનાવ્યા છે? આ સિક્રેટ ટિપ્સથી એકદમ મેજદાર બનશે

જીવનશૈલી | ચાઈનીઝ વાનગીઓના શોખીનો માટે બ્રેડ મંચુરિયન (Bread Manchurian) એ એક અત્યંત સ્વાદિષ્ટ, કુરકુરો અને ચટાકેદાર નાસ્તો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Navratri 2026। નવરાત્રી પહેલા આટલું કરો, વાળ મૂળમાંથી કાળા થઇ જશે!

જીવનશૈલી | નવરાત્રીનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે અને ગરબાની રાતોમાં સુંદર અને ચમકદાર લૂક મેળવવા માટે સ્કિન સાથે વાળની સંભાળ લેવી પણ એટલી જ જરૂરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો

Hair Transplant: વાળ સતત ખરવા ઘણા લોકો માટે ચિંતાનું કારણ બની જાય છે. ખાસ કરીને જ્યારે માથાના આગળના ભાગમાંથી વાળ ઓછા થવા લાગે અથવા ટાલના પેચ દેખાવા લાગે, ત્યારે લોકો હેર ટ્રાન્સપ્લાન્ટનો વિકલ્પ પસંદ ક…

ABP અસ્મિતા

રેસ્ટોરન્ટ સ્ટાઈલ એકદમ મજેદાર શાક, પનીર ટિક્કા મસાલાની સરળ રેસીપી

જીવનશૈલી | પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala) એ પ્રોટીનથી ભરપૂર રેસીપી છે જે સૌથી વધુ પ્રખ્યાત અને લોકપ્રિય રેસ્ટોરન્ટ સ્ટાઈલ ડિશ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Women’s Health: કેટલીક મહિલાઓને પીરિયડ્સ પહેલાં બ્રેન ફોગ કેમ થાય છે? તમારા ડૉક્ટર પાસેથી કારણો જાણો

કેટલીક મહિલાઓને પીરિયડ્સ પહેલા બ્રેન ફોગની સમસ્યા થાય છે. જે એસ્ટ્રોજનના સ્તરમાં ઘટાડો થવાના કારણે થાય છે. તેમજ આના અન્ય કારણો પણ છે. તો ચાલો જાણીએ કે, બ્રેન ફોગ થાય તો શું કરવું.

TV9 ગુજરાતી

GSSSB Bharti 2026 : ગુજરાતમાં સ્ટાફ નર્સની નોકરીઓ, ₹ 40,800 મળશે પગાર

gsssb Staff Nurse bharti 2026 : ગુજરાતમાં રહેતા ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની તક આવી ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના આયુષની કચેરી હસ્તક…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

બ્લડ પ્રેશર ચેક કરવાની સાચી રીત, આ કામ કર્યા પછી 30 મિનિટ રાહ જુઓ

જીવનશૈલી | ઘરે બ્લડ પ્રેશર માપતી વખતે નાની ભૂલો પણ ખોટી રીડિંગ તરફ દોરી શકે છે. બ્લડ પ્રેશરની સચોટ તપાસ માટે ધ્યાનમાં રાખવા જેવી મહત્વપૂર્ણ બાબતો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ચટાકેદાર ક્રિસ્પી ખસ્તા કચોરી, પાપડનો ઉપયોગ કરીને આ રીતે બનાવો

જીવનશૈલી | સામાન્ય રીતે આપણે દાળ, બટેટા કે મટર સ્ટફિંગ વાળી કચોરી ખાતા હોઈએ છીએ, પરંતુ ખસ્તા પાપડ કચોરી (Khasta Papad Papad Kachori) એ એક અનોખી, ક્રન્ચી અને ચટાકેદાર નવીન વાનગી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

તમે તમારું ટૂથબ્રશ કેટલા સમય બાદ બદલો છો? ડોક્ટર શું કહે છે?

જીવનશૈલી | દરરોજ સવારે ઉઠીને આપણે સૌથી પહેલા જે વસ્તુ ઉપાડીએ છીએ તે છે ટૂથબ્રશ. બાળપણથી જ આપણને શીખવવામાં આવ્યું છે કે સુંદર સ્મિત માટે નિયમિતપણે દાંત સાફ કરો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ઓટ્સ અને જુવાર મિક્સ વેજીટેબલ મુઠીયા, ઇન્સ્ટન્ટ અને હેલ્ધી નાસ્તો!

જીવનશૈલી | મુઠિયા એ ગુજરાતી ઘરોમાં ખૂબ જ લોકપ્રિય અને પૌષ્ટિક નાસ્તો છે. સામાન્ય રીતે તે ઘઉંના લોટ કે બાજરાના લોટમાંથી બનાવવામાં આવે છે, પરંતુ આ રેસીપીમાં આપણે તેને વધુ હેલ્ધી બનાવવા માટે ઓટ્સ અને જુવ…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી