કાનુની સવાલ : જો તમને કોઈ પ્રાઈવેટ ફોટા શેર કરવાની ધમકી આપે તો, તમારે શું કરવું જોઈએ? કાનુની અને સાયબર ક્રાઇમ પ્રક્રિયા જાણો
આજના સમયમાં નાના થી લઈ મોટી ઉંમરના વ્યક્તિ સૌ કોઈ ફોનનો ઉપયોગ કરે છે. ક્યારેક તમને તમારા પ્રાઈવેટ ફોટો વાયરલ કરવાની પણ ધમકી મળે છે. તો તમારે ચિંતા કરવાની જરુર નથી.