મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જીવનશૈલીના સમાચાર

આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.

ઓનલાઈન પાર્સલ જો તમે રિટર્ન કરો છો તો, આનો ચાર્જ કોને લાગે તમને કે વેપારીને , જાણી લો

ઓનલાઈન શોપિંગમાં જ્યારે ગ્રાહકો સામાન મંગાવે છે. ત્યારબાદ કોઈકારણોસર તે આ પાર્સલને રિટર્ન કરી દે છે. તો આનું નુકસાન વેપારી કે ગ્રાહકો કોને વધારે થાય છે. ચાલો વિસ્તારથી જાણી લઈએ.

TV9 ગુજરાતી

લેપટોપ સામે ઝૂકીને કામ કરવાની આદત કરોડરજ્જુ બગાડશે! ગરદન-પીઠના અસહ્ય દુખાવાથી બચવા અપનાવો આ 7 સરળ હેક્સ

લેપટોપ પર કામ કરતી વખતે ગરદન અને પીઠમાં તીવ્ર દુખાવો થતો હોય તો સાવધાન થઈ જાઓ. ડોક્ટરની સલાહ અનુસરવાથી અને બેસવાની રીતમાં નાના ફેરફાર કરવાથી આ સમસ્યામાં રાહત મેળવવામાં મદદ મળી શકે છે.

TV9 ગુજરાતી

બજારમાંથી લાવવાની જરૂર નથી, ઘરે જ ક્રિસ્પી અને ચાસણીવાળી જલેબી બનાવો.

જીવનશૈલી | બજારમાં ગરમાગરમ જલેબી જોઈને મને ઘણીવાર તેની પ્લેટ ખાવાની ઈચ્છા થાય છે. બહારથી ક્રિસ્પી અને અંદરથી મીઠી ચાસણીમાં પલાળેલી, જલેબીનો સ્વાદ એવો હોય છે કે એક જ વારમાં ખાઈને પણ પેટ ભરાઈ જતું નથી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

બાલાઘાટમાં 32થી વધુ આદિવાસી બાળકોના મોત, મધ્યપ્રદેશનું આરોગ્ય વિભાગ જ 'બીમાર', તપાસ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

Madhya Pradesh News : મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લાના એક સમાચારે આરોગ્ય વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. બિરસા બ્લોકના દૂરના આદિવાસી વિસ્તારોમાં જૂન મહિનાથી અત્યાર સુધીમાં 32થી વધુ નિર્દોષ બાળકોના…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Travel Tips : ટ્રેનમાં મુસાફરી કરશો તો સમય બગાડ્યા વગર પહોંચી જશો ગોવા, જોઈ લો ગોવાના ફેમસ સ્થળો

ગોવા (Goa)સમુદ્ર વિસ્તાર,મજેદાર નાઈટલાઈફ, ટેસ્ટી સી ફુડ વગેરે માટે ખુબ લોકપ્રિય છે. ગોવામાં એકથી વધારે સુંદર ટુરિસ્ટ પ્લેસ અને એડવેન્ચર એક્ટિવિટી પણ છે. ગોવામાં ફરવા માટે તમારે દિવસો ઓછા પડશે.

TV9 ગુજરાતી

આ નવરાત્રીમાં ચણિયાચોળી પર તમારા વાળને કેવી રીતે સ્ટાઇલ કરશો? આ 7 સરળ લુક્સ અજમાવી જુઓ.

Navratri | જીવનશૈલી | જ્યારે પણ હું નવરાત્રી દરમિયાન લહેંગા કે સાડી પહેરવાનું વિચારું છું, ત્યારે કપડાં અને ઘરેણાંની સાથે એક પ્રશ્ન અનિવાર્યપણે ઉદભવે છે કે મારા વાળ કેવી રીતે સ્ટાઇલ કરવા.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય

Junagadh: ચોમાસાની સીઝન પૂર્ણ થતાં જ કુદરતના ખોળે ખીલી ઊઠેલા ગીર અભયારણ્યને પ્રવાસીઓ માટે નિયત સમય કરતાં સાત દિવસ વહેલું ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે.

ABP અસ્મિતા

નાના પાટેકરે 56 વર્ષની ઉંમરે રાતોરાત સ્મોકિંગ છોડી દીધું, દિવસમાં 60 સિગારેટ પીતા

મનોરંજન ન્યૂઝ | જીવનશૈલી | ફિલ્મ જગતમાં પોતાની અનોખી અભિનય સ્ટાઇલ માટે જાણીતા અભિનેતા નાના પાટેકરના 75 વર્ષની ઉંમરે અવસાનના સમાચારથી ચાહકો શોકમાં ડૂબી ગયા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી