Kutch Rain: કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ, ભૂજ-અંજાર અને માંડવીમાં જળબંબાકાર
Kutch Heavy Rain: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે સતત બીજા દિવસે કચ્છ જિલ્લામાં વરસાદ વરસ્યો છે. કચ્છ જિલ્લાના ભૂજ, માંડવી, ગાંધીધામ, ભચાઉ અને અંજાર સહિત વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
ABP અસ્મિતા