કચ્છ — ગુજરાત
Breaking News : કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તંત્રની મોટી કાર્યવાહી, રૂ. 8 કરોડનો મુદ્દામાલ સીઝ ! જુઓ Video
કચ્છમાં ગેરકાયદે ખનન અને ખનીજના ગેરકાયદે વહન સામે વહીવટી તંત્રએ મોટી કાર્યવાહી કરી છે. લોદરાણી, રાપર અને સુરજબારી સહિતનાં વિસ્તારોમાંથી 20 ટ્રક, ત્રણ હિટાચી અને એક લોડર સહિત આશરે રૂ.
TV9 ગુજરાતી