જૂનાગઢ — ગુજરાત
Breaking News : ગિરનારમાં ભારે વરસાદથી જંગલમાં ફસાયેલા યાત્રાળુઓનું રેસ્ક્યુ કરાયું, જુઓ Video
જૂનાગઢમાં ભારે વરસાદના કારણે ગિરનાર જંગલમાં એક મોટી ઘટના સામે આવી હતી. ગિરનારના આત્મેશ્વર ગયેલા અંદાજે 35 જેટલા યાત્રાળુઓ ફસાયા હતા. આ યાત્રાળુઓનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
TV9 ગુજરાતી