જૂનાગઢ — ગુજરાત
જૂનાગઢના દેડકીયાળીમાં હૃદય વિદારક ઘટના, 6 વર્ષની બાળકીને દીપડાએ ફાડી ખાધી, કરૂણ મોત
જુનાગઢ જિલ્લામાં ફરી એકવાર દીપડાના આતંકની ઘટના સામે આવી છે. મેંદરડા તાલુકાના દેડકીયાળી ગામમાં રમવા જઈ રહેલી 6 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો.
ABP અસ્મિતા
Breaking News : જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી! એક્સ-રે રિપોર્ટ માટે દર્દીઓની કતાર, જુઓ Video
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની હાલાકી વધી ગઈ છે. એક્સ-રે વિભાગમાં મશીનની અછતને કારણે દર્દીઓને કલાકો સુધી લાઈનમાં રાહ જોવાનો વારો આવ્યો છે.
TV9 ગુજરાતી