મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જૂનાગઢ — ગુજરાત

Breaking News : જૂનાગઢના હીરાપુરમાં અંદાજે 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video

જૂનાગઢ (Junagadh)ના સાસણ પાસે હરીપુર ગામ નજીક રાત્રે મહાકાય અજગર (Python ) દેખાયો હતો. હરીપુર રોડ પર મોડી રાત્રે અંદાજે 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો હતો.

TV9 ગુજરાતી