મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જામનગરના સમાચાર

પિત્તળના પાર્ટ્સ બનાવતા હજારો નાના એકમો અને દરિયાકાંઠે આવેલી વિશાળ રિફાઇનરી — જામનગરની આર્થિક ઓળખ આ બે છેડા વચ્ચે ફેલાયેલી છે. બાંધણી અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન તેને વળી અલગ ઓળખ આપે છે. ઉદ્યોગ, રોજગાર, દરિયાકાંઠાનાં ગામોના પ્રશ્નો અને જિલ્લા વહીવટના નિર્ણયો અહીં એક જગ્યાએ વાંચી શકાય છે.

Breaking News : ગુજરાતની ભાજપ સરકારના પૂર્વ કૃષિ પ્રધાનની, ભૂપેન્દ્ર પટેલની સરકાર સમક્ષ માંગ, જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો

જામનગર જિલ્લામાં દુષ્કાળની માંગ માત્ર વિપક્ષ કોંગ્રેસ તરફથી જ નહીં, પરંતુ હવે તો શિસ્તબદ્ધ રાજકીય પક્ષ ગણાતા, સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તરફથી પણ ઉઠી રહી છે.

TV9 ગુજરાતી