મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જામનગર — ગુજરાત

જામનગરમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનાર મહિલા તબીબને તંત્રે ફટકાર્યો ₹20 હજારનો દંડ, અત્યાર સુધીમાં ત્રણ ડૉક્ટર સામે કાર્યવાહી

જામનગર મહાનગરપાલિકાએ જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનારા ડૉકટરો સામે સઘન કાર્યવાહી હાથ ધરી છે. અંબર ચોકડી નજીક બાયોમેડિકલ વેસ્ટ ફેંકવા બદલ મહિલા ડૉક્ટરને ₹20,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.

TV9 ગુજરાતી