મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

આંતરરાષ્ટ્રીયના સમાચાર

વિશ્વનું રાજકારણ, યુદ્ધ અને સંધિઓ, વૈશ્વિક અર્થતંત્ર તથા ભારતના પડોશી દેશોની હિલચાલ — આંતરરાષ્ટ્રીય સમાચાર ગુજરાતીમાં. વિદેશના અહેવાલો ગુજરાતી વાચક માટે એક જ પાના પર, મૂળ પ્રકાશકના શ્રેય સાથે.

અમેરિકામાં ગ્રીન કાર્ડના નવો નિયમ થયો લાગુ, ભારતીય વર્કર્સ સમજી લો, આ બાબતોથી રહો દૂર

US Green Card new rules: યુનાઇટેડ સ્ટેટ્સમાં ગ્રીન કાર્ડ મેળવવા માંગતા ભારતીય કામદારો માટે મહત્વપૂર્ણ સમાચાર. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ગ્રીન કાર્ડ અંગે એક નવો નિયમ લાગુ કર્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

એશિયન ગેમ્સ 2026: ત્રીજા દિવસે ભારતનો દબદબો, 4 મેડલ જીત્યા અને પાકિસ્તાન-બાંગ્લાદેશને ધૂળ ચટાડી

Asian Games 2026 Day 3 highlights: 2026 એશિયન ગેમ્સનો ત્રીજો દિવસ (સોમવાર, 21 સપ્ટેમ્બર) ભારતીય રમતવીરો માટે અત્યંત સફળ અને રોમાંચક રહ્યો.

ABP અસ્મિતા

Breaking News Asian Games 2026: પાકિસ્તાન સામે TTમાં ભારતનો ડબલ ધડાકો, મહિલા બાદ પુરુષ ટીમે પણ કર્યો 3-0થી વાઇટવોશ

એશિયન ગેમ્સ 2026માં પાકિસ્તાન સામે ભારતનો દબદબો જોવા મળ્યો છે. પહેલા મહિલા ટીમે અને ત્યારબાદ પુરુષ ટીમે ટેબલ ટેનિસમાં પાકિસ્તાનને 3-0થી હરાવી શાનદાર જીત નોંધાવી.

TV9 ગુજરાતી

રશિયા ચૂંટણી: પુતિનની પાર્ટીએ રચ્યો ઇતિહાસ, 355 બેઠકો જીતીને વિરોધીઓના સૂપડા કર્યા સાફ!

Russia parliamentary election results: રશિયામાં રવિવારે સંપન્ન થયેલી સંસદીય ચૂંટણીઓમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સમર્થિત સત્તાધારી પક્ષ ‘યુનાઇટેડ રશિયા’એ અભૂતપૂર્વ અને પ્રચંડ વિજય હાંસલ કર્યો છે.

ABP અસ્મિતા

ભારતની દીકરીઓએ પાકિસ્તાનને ચટાડી ધૂળ, 10 મિનિટ પણ ન ટકી શકી PAK ખેલાડી

Asian Games 2026: 2026 એશિયન ગેમ્સમાં ભારતે પાકિસ્તાનની ટેબલ ટેનિસ ટીમને 3-0થી ખરાબ રીતે હરાવી દીધું છે. પાકિસ્તાન પર મોટી જીત સાથે ભારતે ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે.

ABP અસ્મિતા

Pakistan Breaking News : પાકિસ્તાનમાં 1000 રૂપિયે વેચાશે 1 લિટર પેટ્રોલ, પૈસા હશે તો પણ પેટ્રોલ નહીં મળે તેવી પેટ્રોલિયમ મંત્રીની ચિંતાએ પ્રજામાં પેઠો ફફડાટ

પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે આશંકા વ્યક્ત કરી છે કે, દેશમાં પેટ્રોલનો ભાવ રૂપિયા 1,000 પ્રતિ લિટર સુધી પહોંચી શકે છે.

TV9 ગુજરાતી

Facebook-Instagram Down, અમેરિકા પછી ભારતમાં પણ યુઝર્સ પરેશાન

Meta ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Facebook અને Instagram ને સોમવારે (21 સપ્ટેમ્બર) સવારે ઉપયોગ કરવામાં ઘણા યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

ABP અસ્મિતા

Iran War: સાઉદી-હુથી સંઘર્ષ અંગેના તાજા સમાચાર, અમેરિકાએ મુસાફરોને આપી ચેતવણી

યુએસ ઈરાન સંઘર્ષ વચ્ચે અમેરિકાએ હવાઈ મુસાફરીને લઇને ચેતવણી આપતાં સ્થિતિ વધુ તંગ બની છે. મધ્ય પૂર્વમાં હાલમાં ચાલી રહેલા અમેરિકનોને વિશેષ સાવચેત રહેવા પર ભાર મુકાયો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

અમેરિકામાં ઈન્ટર્નશિપ કરવી છે? ભારતીય વિદ્યાર્થીઓને ફોલો કરવા પડશે આ નિયમો

US Internship Regulations: દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે યુનાઇટેડ સ્ટેટ્સ જાય છે. આ વર્ષે, હજારો વિદ્યાર્થીઓ પાનખરમાં પણ અભ્યાસ કરવા ગયા હતા.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

‘હું આખા દેશને બરબાદ....’, ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકીથી વિશ્વમાં ખળભળાટ

Donald Trump Iran warning: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ અને યુદ્ધની પરિસ્થિતિઓ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સીધી અને અત્યંત આકરી ચેતવણી આપી છે.

ABP અસ્મિતા