Breaking News Asian Games 2026: રોમાંચક મુકાબલામાં છેલ્લી મિનિટે ભારતે પાકિસ્તાનને પછાડ્યું, ગોલ્ડ મેડલ મેચમાં કરી એન્ટ્રી
ભારતે પુરુષ હોકીની પહેલી સેમિફાઇનલમાં પાકિસ્તાનને 4-3થી હરાવ્યું. આ સાથે ભારતે એશિયન ગેમ્સ 2026 ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. પાકિસ્તાન બહાર ફેંકાયું.