ન્યુમોનિક પ્લેગ શું છે? રશિયામાં શંકાસ્પદ કેસ; જાણો કેવી રીતે ફેલાય છે, લક્ષણ અને બચવાના ઉપાય
Pneumonic Plague Causes, Symptoms And Prevention : રશિયાના સાઇબેરીયન ક્ષેત્ર ઇરકુત્સ્કમાં પ્લેગ વિરોધી સંશોધન સંસ્થાની 28 વર્ષીય મહિલા કર્મચારીનું ન્યુમોનિયાથી મોત થયા બાદ ચેપી રોગ અંગેની ચિંતા વધી ગઈ…