મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Breaking News : કેનેડામાં ગુજરાતી યુવક અકસ્માતમાં મોત, મૃતદેહ પરત લાવવા પરિવારની સરકારને અપીલ

ગાંધીનગરના દશેલા ગામના યુવક હિરેનનું કેનેડામાં 18 ઓક્ટોબરે થયેલા અકસ્માતમાં અવસાન થયું છે. ઘટનાના એક અઠવાડિયા પછી પણ તેનો મૃતદેહ વતન પરત ન આવતા પરિવાર શોકમાં ગરકાવ છે.

TV9 ગુજરાતી

પૂર્વાંચલ એક્સપ્રેસવે પર એકબીજા સાથે અથડાઈ રાહુલ ગાંધીના કાફલાની ગાડીઓ, સુલ્તાનપુર કોર્ટ જતા થયો અકસ્માત

Rahul Gandhi Convoy Vehicles Collide: ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કાફલાના વાહનો વચ્ચે ટક્કર થઈ હતી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી