મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

મહારાષ્ટ્રમાં નાણા મંત્રાલયને લઈને ઘમાસાન! સીએમ ફડણવીસને મળ્યા સુનેત્રા પવાર, એનસીપીની માંગણી - અમારો વિભાગ પરત કરો

maharashtra : સત્તારૂઢ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રતિનિધિમંડળે રવિવારે નાયબ મુખ્યમંત્રી અને પાર્ટી અધ્યક્ષ સુનેત્રા પવારના નેતૃત્વમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી