ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
ભરૂચની જામા મસ્જિદના વિવાદ મામલે ગુજરાત હાઈકોર્ટે ASI, રાજ્ય અને કેન્દ્ર સરકારને પાઠવી નોટિસ- Video
ગુજરાત હાઈકોર્ટે ભરૂચ જામા મસ્જિદ વિવાદ મામલે ASI, રાજ્ય અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. અરજદારોનો દાવો છે કે આ મસ્જિદ પ્રાચીન જૈન મંદિર છે, જ્યાં જૈન તીર્થંકરની મૂર્તિ મળી હતી.
કરવા ચોથ પર વાળને મુલાયમ અને ચમકદાર બનાવો, કેળાથી તૈયાર કરો હેર માસ્ક
Banana Hair Mask : કરવા ચોથનો તહેવાર હિન્દુ ધર્મમાં પતિ-પત્ની વચ્ચે અતૂટ પ્રેમ, સમર્પણ અને વિશ્વાસનું પ્રતીક માનવામાં આવે છે. આ તહેવાર પરિણીત મહિલાઓ માટે ખૂબ જ ખાસ છે.
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
Gujarat drought declared: ગુજરાતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન સરેરાશ 89 ટકા જેટલો સારો વરસાદ નોંધાયો છે. પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો અને પશુપાલકોની ચિંતા વધી ગઈ હતી.