ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
દિવાળી પર બજેટમાં કરો હોમ ડેકોરેશન, ફુગ્ગાની મદદથી ઘરે જ બનાવો આકર્ષક ડિઝાઇનર હેંગિંગ બોલ્સ
દિવાળી પર લોકો ઘણીવાર પોતાના ઘરને સજાવવા માટે બજારમાંથી મોંઘી સુશોભનની વસ્તુઓ ખરીદે છે, જે તેમના બજેટ પર મોટો બોજ નાખી શકે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી