નકામા વાળ દૂર કરવા માટે ખાંડ અને લીંબુમાંથી ઘરે જ બનાવો વેક્સ, સરળ રીત અપનાવો
Lemon and Sugar wax: લોકો ઘણીવાર સલુન્સમાં જઈને અનિચ્છનીય વાળ દૂર કરી શકે છે. તમે લીંબુ અને ખાંડનો ઉપયોગ કરીને ઘરે રસાયણમુક્ત કુદરતી વેક્સ બનાવી શકો છો.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી