મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Breaking News : વિધાનસભાના અંતિમ દિવસે ગૃહમાં રજૂ થયેલા જલ જીવન મિશનના ઓડિટ રિપોર્ટમાં કરોડો રૂપિયાની વધુ ચુકવણીનો ખુલાસો

ગુજરાતમાં જલ જીવન મિશનના CAG ઓડિટ રિપોર્ટમાં ગંભીર ખામીઓ બહાર આવી છે. 'હર ઘર જલ' પ્રમાણપત્રમાં તફાવત, સમિતિની બેઠકોનો અભાવ, અને કોન્ટ્રાક્ટરોને ₹73 કરોડની વધુ ચુકવણી નોંધાઈ છે.

TV9 ગુજરાતી

માત્ર ₹1 લાખ આપી ઘરે લાવો Renault Kwid: દર મહિને કેટલી EMI આવશે? જુઓ સંપૂર્ણ ગણતરી

Renault Kwid EMI calculation: કાર ખરીદવી એ દરેક મધ્યમ વર્ગના પરિવારનું એક મોટું સપનું હોય છે. આજના આધુનિક સમયમાં વાહન એ કોઈ વૈભવની વસ્તુ ન રહેતા રોજબરોજની એક મોટી જરૂરિયાત બની ગઈ છે.

ABP અસ્મિતા