મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: આજે 60 તાલુકામાં મેઘમહેર, આગામી 3 દિવસ 20 જિલ્લામાં તૂટી પડશે વરસાદ

Gujarat rain forecast: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી છૂટાછવાયા વરસાદી માહોલ વચ્ચે હવે ચોમાસું પૂર્ણ જોશ સાથે ફરી સક્રિય થઈ ગયું છે.

ABP અસ્મિતા