ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Trending Video: ફરી છવાઈ ‘રાનુ મંડલ’! ચાહકની ફરમાઈશ પર છેડ્યા ‘સૂર’, સુરીલા અવાજથી જીતી લીધા લાખો લોકોના દિલ
રાનુ મંડલનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે લોકોની ફરમાઈશ પર 'ઈસ દિલ મેં ક્યા રખા હૈ' ગીત ગાઈને પોતાના સૂર છેડતી જોવા મળી રહી છે.
TV9 ગુજરાતી