મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Breaking News: Zomato પર કેશમાં પેમેન્ટ કરવું પડશે ‘મોંઘું’, કંપનીએ શરૂ કરી ‘Pay on Delivery Fee’

જો તમે પણ અવારનવાર Zomato પરથી ખાવાનું મંગાવો છો અને પેમેન્ટ ડિલિવરી સમયે કૅશમાં કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે.

TV9 ગુજરાતી

Breaking News : અમદાવાદમાં લાંબા વિરામ બાદ વરસાદ, ઈસનપુર, મણિનગર, વટવામાં વરસાદ

અમદાવાદમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે. પૂર્વના ઈસનપુર, મણિનગર, વટવા, દાણીલીમડા અને નારોલ સહિતના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે.

TV9 ગુજરાતી