ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Zomato યુઝર્સને મોટો ઝટકો: કેશ ઓન ડિલિવરી પર લાગ્યો નવો ચાર્જ, જાણો બિલ કેટલું વધશે?
Zomato COD fee: જો તમે પણ ઓનલાઈન ફૂડ મંગાવવાના શોખીન છો અને ખાસ કરીને ઝોમેટો (Zomato) પરથી ખાવાનું મંગાવીને કેશ ઓન ડિલિવરી (COD) એટલે કે રોકડમાં પેમેન્ટ કરવાનો આગ્રહ રાખો છો, તો આ સમાચાર તમારા ખિસ્સા…
ABP અસ્મિતા
જો રુટ બન્યો નંબર 1, સચિન તેંડુલકરનો આ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
Joe Root World Record : ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન અને બેટ્સમેન જો રુટે ટેસ્ટમાં સૌથી વધુ અડધી સદી ફટકારવાનો સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી