ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
ગુજરાત હવામાન વિભાગની નવી આગાહી: 7 દિવસ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ, જુઓ અપડેટ
Gujarat rain forecast: લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરી એક વખત વરસાદની માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય માટે આગામી 7 દિવસની નવી અને વિગતવાર જિલ્લાવાર વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.
ABP અસ્મિતા
તાંબુ, પિત્તળ કે માટી, કયા વાસણમાં પાણી પીવું જોઈએ? જાણો ફાયદા
સ્વસ્થ અને ફિટ શરીર માટે પાણી ખૂબ જ ઉપયોગી છે. આપણે બધા દિવસમાં ઘણી વખત પાણી પીએ છીએ. તરસ છીપાવવા, શરીરને ફ્રેશ કે સ્વસ્થ રાખવા માટે પાણી ખૂબ જ જરૂરી છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી