મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

13 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : રાજ્યમાં શરૂ થયો ચોમાસાનો ધમાકેદાર રાઉન્ડ, 168 તાલુકામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ, સુરતના ઉમરપાડામાં 8.5 ઈંચ તો વલસાડના કપરાડામાં ખાબર્યો 3.5 ઈંચ વરસાદ

Gujarat Live Updates આજ 13 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

TV9 ગુજરાતી

Today's Horoscope: 13 સપ્ટેમ્બર રવિવારનો દિવસ આ 4 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ

Today's Horoscope: ગ્રહોની સ્થિતિ અને ગોચરની અસર રાશિ પર થાય છે. આજે 13 સપ્ટેમ્બર રવિવારનો દિવસ ગ્રહોની સ્થિતિના આંકલન મુજબ 12 રાશિના લોકો માટે કેવો જશે, કઇ રાશિ માટે રવિવાર શુભ નિવડશે તો કઇ રાશિને આજ…

ABP અસ્મિતા

Ganesh Chaturthi 2026: ભગવાન ગણેશના સ્વાગત પહેલા ઘરે લાવો આ શુભ વસ્તુઓ, આખું વર્ષ રહેશે સુખ-સમૃદ્ધિ!

ગણેશ ચતુર્થી 2026 (14 સપ્ટેમ્બર) પહેલાં કેટલીક શુભ વસ્તુઓ ઘરે લાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. સોના-ચાંદી, ગણેશજીની મૂર્તિ, હળદર-સોપારી, લક્ષ્મી-ગણેશ, દુર્વા અને અન્ય પૂજા સામગ્રી ખરીદવી શુભ મનાય છે.

TV9 ગુજરાતી

13 September 2026 રાશિફળ: નવો વેપાર, કરિયરમાં મોટો ઉછાળો કે પ્રેમમાં સફળતા? વાંચો આજનું તમામ 12 રાશિઓનું રાશિફળ

13 સપ્ટેમ્બર 2026 ના દિવસે કઈ રાશિના જાતકોને મળશે નવો કારોબાર શરૂ કરવાની તક અને કોનું ભાગ્ય ચમકશે? જાણો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનું સચોટ રાશિફળ એક જ ક્લિકમાં!

TV9 ગુજરાતી