ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
પ્રાકૃતિક માટીથી બનેલા ભગવાન શ્રીગણેશનું વિસર્જન શા માટે કરવામાં આવે છે?
Ganesh Visarjan: ભગવાન શ્રીગણેશનું આગમન આપણા જીવનમાં સદ્બુદ્ધિ, સંવેદનશીલતા, સતર્કતા, એકાગ્રતા, સાહસ અને દ્રઢ સંકલ્પ જેવા સદ્ગુણો જાગ્રત કરે છે.
ABP અસ્મિતા