મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

માછીમારોની એ માનતા, રોજગારીનું સંકટ… જાણો કેવી રીતે લાલબાગ ચા રાજાની થઈ હતી શરૂઆત

લાલબાગ ચા રાજાની ભવ્ય પહેલી ઝલક સામે આવી ગઈ છે, જે ગણેશ ભક્તોનો ઉત્સાહ વધારશે. મુંબઈના આ પ્રસિદ્ધ ગણપતિને 'નવસાલા પાવણારા ગણપતિ' એટલે કે મનોકામના પૂર્ણ કરનારા દેવ તરીકે ઓળખવામાં આવે છે.

TV9 ગુજરાતી

Gujarat Rain: ગુજરાતમાં મેઘમહેર, 4 કલાકમાં 111 તાલુકામાં વરસાદ, આજે 2 જિલ્લામાં રેડ એલર્ટ

Gujarat Rain:રાજ્યમાં છેલ્લા કેટલાક કલાકોથી વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં ગુજરાતના 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

ABP અસ્મિતા