મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Rajkot Rain: એક મહિના બાદ રાજકોટમાં મેઘમહેર, ગણેશ સ્થાપનાના દિવસે મેઘરાજાની તોફાની બેટિંગ

Heavy rainfall in Rajkot city: રાજકોટ શહેરમાં એક મહિના બાદ ફરી મેઘરાજાએ મહેર કરી છે. ગણેશજીની સ્થાપનાના દિવસે જ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

ABP અસ્મિતા

Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ

Gujarat rain forecast: ગુજરાત રાજ્યમાં ચોમાસાની વધુ એક સક્રિય સિસ્ટમ સર્જાતા હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી 7 દિવસ માટે વરસાદની સત્તાવાર આગાહી અને ચેતવણી જારી કરવામાં આવી છે.

ABP અસ્મિતા

કબજિયાત અને ગેસથી પરેશાન છો? ડાયેટમાં સામેલ કરો કારેલા, એક્સપર્ટ પાસેથી જાણો કે પાચન માટે કેવી રીતે સાબિત થાય છે અમૃત

Bitter Gourd Benefits For Constipation : ખરાબ પાચન, ગેસ અને પેટ સાફ ના થવાની સમસ્યાથી તમારું રોજિંદું જીવન પ્રભાવિત થઈ રહ્યું છે?

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી