ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
₹9 લાખથી ઓછી કિંમતની બેસ્ટ 4 ઓટોમેટિક કાર: ટ્રાફિકની ઝંઝટમાંથી કાયમી મુક્તિ મેળવો
best automatic cars under 9 lakh: શહેરોમાં વધતા જતા ટ્રાફિકને કારણે વારંવાર ક્લચ દબાવવા અને ગિયર બદલવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા દૈનિક ડ્રાઇવરો હવે ઓટોમેટિક કાર તરફ વળી રહ્યા છે.
ABP અસ્મિતા