ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
ફક્ત સાવરણીથી છતની લીલ દૂર થશે નહીં, આ રીતે કરો સાફ, ફ્લોર અને દિવાલો ફરીથી સ્વચ્છ દેખાશે
How to Remove Moss From Roof : વરસાદ પછી છત અને દિવાલો પર લીલી કે શેવાળ ઘણીવાર જોવા મળે છે. આવી સ્થિતિમાં જો તેને ઘણી વખત સાવરણીથી જ સાફ કરવામાં આવે તો તે દૂર થતી નથી.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
Trending Video: ક્યારેય નહીં જોયું હોય બાપ્પાનું આવું ‘દિવ્ય રૂપ’, 1 કરોડ લાલ બંગડીઓથી તૈયાર થઈ ‘વિરાટ મૂર્તિ’
ગણેશ ઉત્સવ આવતા જ દેશભરમાં ભવ્ય અને અનોખા પંડાળોની ધૂમ મચી ગઈ છે. આ વખતે એક એવા ગણપતિ બાપ્પાની મૂર્તિ સામે આવી છે કે, જેણે આખા દેશનું ધ્યાન ખેંચી લીધું છે.
TV9 ગુજરાતી