મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Kutch Rain: કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ, ભૂજ-અંજાર અને માંડવીમાં જળબંબાકાર

Kutch Heavy Rain: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે સતત બીજા દિવસે કચ્છ જિલ્લામાં વરસાદ વરસ્યો છે. કચ્છ જિલ્લાના ભૂજ, માંડવી, ગાંધીધામ, ભચાઉ અને અંજાર સહિત વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

ABP અસ્મિતા

18 સપ્ટેમ્બરે મંગળ બનાવશે 'નીચભંગ રાજયોગ': આ 4 રાશિઓનું ભાગ્ય ચમકશે, મળશે મોટો લાભ!

Mars transit 2026: આગામી 18 સપ્ટેમ્બર, 2026ના રોજ જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને દુર્લભ ઘટના આકાશમંડળમાં આકાર લેવા જઈ રહી છે.

ABP અસ્મિતા