મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

પોર્ટલની ખામીઓ દૂર કરો ચૂંટણી આયોગ, આધાર ઓથેટિંકેશન પણ હટાવો - SIR થી સંકળાયેલા મામલાની સુનાવણી કરી રહી છે બંગાળ ટ્રીબ્યુનલના જજોની માંગ

West Bengal SIR: પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીમાં SIR થી પ્રભાવિત લોકોની અપીલની સુનાવણી કરી રહેલા ન્યાયાધીશોએ ચૂંટણી પંચની સિસ્ટમ પર પ્રશ્ન ઉઠાવ્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

આજથી રેલવેનો નવો નિયમ લાગુ, કાઉન્ટર ટિકિટ પર પણ 45 પૈસામાં મળશે 10 લાખનું વીમા કવચ

Railway New Rules: જો તમે ટ્રેનમાં મુસાફરી કરવા માટે રેલવે સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટર પરથી ટિકિટ ખરીદો છો તો તમારા માટે એક મહત્વના સમાચાર છે.

ABP અસ્મિતા