ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
25 સપ્ટેમ્બર પહેલાં ડ્રાઇવિંગ લાયસન્સમાં કરો આ કામ, નહીં તો થઈ જશે સસ્પેન્ડ!
driving licence mobile update: આજના ડિજિટલ યુગમાં વાહન ચલાવવા માટે માત્ર ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જ પૂરતું નથી, પરંતુ તેમાં તમારી વર્તમાન અને સાચી માહિતી અપડેટ થયેલી હોવી પણ એટલી જ જરૂરી છે.
ABP અસ્મિતા
મોંઘવારીનો માર: ડુંગળી, આદુ અને લસણના ભાવ આસમાને; જાણો કઈ વસ્તુઓ થઈ સસ્તી?
retail inflation rate: જો તમને આજકાલ શાકભાજી બજારમાં ખરીદી કરતી વખતે રોજિંદી અને આવશ્યક ચીજવસ્તુઓ પહેલા કરતાં વધુ મોંઘી લાગી રહી છે, તો તમારું અનુમાન બિલકુલ સાચું છે.
ABP અસ્મિતા
EPF Calculation: પીએફથી પણ જમા થઈ શકે છે ₹1.50 કરોડથી વધુનું ફંડ, બસ ન કરતા આ મોટી ભૂલો!
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) થકી કોઈપણ પ્રકારનું મોટું જોખમ લીધા વિના નિવૃત્તિ માટે ₹1.50 કરોડથી વધુનું મોટું ફંડ ઊભું કરી શકાય છે.
TV9 ગુજરાતી