મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

હવાઈ મુસાફરી સસ્તી! માત્ર ₹3,999માં ફ્લાઇટ ટિકિટ, ઇન્ડિગોની આ ધમાકેદાર ઓફર જાણો

IndiGo flight sale: જો તમે નજીકના ભવિષ્યમાં તમારા પરિવાર કે મિત્રો સાથે કોઈ શાનદાર વેકેશનનું આયોજન કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

ABP અસ્મિતા

Kutch Rain: કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! વરસાદથી કૃષિ પાકોને જીવતદાનની આશા

હવામાન વિભાગની આગાહી મુજબ સતત બીજા દિવસે કચ્છ જિલ્લામાં વરસ્યો આશીર્વાદરૂપ વરસાદ.. કચ્છ જિલ્લાના ભૂજ, માંડવી, ગાંધીધામ, ભચાઉ અને અંજાર સહિત વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો..

ABP અસ્મિતા

ગણેશ ઉત્સવ પર સાંચા વગર પણ પરફેક્ટ શેપના મોદક બનાવો, જાણો બનાવવાની 4 સરળ ટ્રિક્સ

ગણેશ ચતુર્થીના તહેવારની શરૂઆત થતાં જ ઘરોમાં વિઘ્નહર્તા ગણેશજી માટે વિવિધ પ્રકારના ભોગ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. ગણપતિ બાપ્પાને સૌથી વધુ પ્રિય ભોગ એટલે કે મોદક.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ ભરાયા પાણી, ભાઈજીપુરા બ્રિજ નીચે પાણી ભરાતા વાહનચાલકો અટવાયા- Video

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, ત્યારે રાજ્યના અનેક શહેરોમાંથી વરસાદી પાણી ભરાવાથી હાલાકીની દૃશ્યો સામે આવી રહ્યા છે. જેમા રાજ્યનું પાટનગર પણ બાકાત નથી.

TV9 ગુજરાતી