મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ

Ahmedabad School Bomb Threat: અમદાવાદની જાણીતી શાળાઓ અને સ્ટેડિયમને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે ચકચાર મચી ગઈ છે.

ABP અસ્મિતા

Breaking News : અમદાવાદની સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટની ધમકી, વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર લવાયા

અમદાવાદના સેટેલાઈટ અને બોડકદેવ વિસ્તારમાં આવેલી કેટલીક સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈમેઈલ મળતાં ચકચાર મચી ગઈ છે. વિદ્યાભારતી, સીએન વિદ્યાલય અને નારાયણ ગુરુ સ્કૂલને ધમકીભર્યા ઈમેઈલ મળ્યા હોવાની મ…

TV9 ગુજરાતી

ઓપરેશન ગંગાજળની ઝપેટમાં વધુ બે ઉચ્ચ અધિકારીઓ, સરકારે સમય પહેલા જ કરી દીધા નિવૃત

Gandhinagar: રાજ્ય સરકાર દ્વારા ભ્રષ્ટાચાર અને ગેરરીતિ સામે શરૂ કરવામાં આવેલા 'ઓપરેશન ગંગાજળ' હેઠળ વધુ બે ઉચ્ચ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

ABP અસ્મિતા

Breaking News : વિકાસના મોડેલ પર પાણી ફરી વળ્યું! રાજકોટના આધુનિક એરપોર્ટના કાર્ગો સેન્ટરમાં પાણીનું લીકેજ, જુઓ Video

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના કાર્ગો સેન્ટરમાં પાણી લીકેજની સમસ્યાથી છેલ્લા બે દિવસથી કામગીરી ઠપ્પ છે. આના કારણે ઇન્ડિગો 4 ટન સામાન લોડ કરી શકી નથી, જેનાથી એરપોર્ટની વ્યવસ્થા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્ટે…

TV9 ગુજરાતી