મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

સાયકલ પર ડિલિવરી કરતા બ્લિંકિટ બોયને અનંત અંબાણી ફાઉન્ડેશને ગિફ્ટ કર્યું બ્રાન્ડ ન્યૂ સ્કૂટર, જુઓ વાયરલ વીડિયો

Google Trends Viral News: મુંબઈમાં 'બ્લિંકઈટ' માટે ડિલિવરી એજન્ટ તરીકે કામ કરતા સુજીતની કહાની સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ગુજરાતમાં કયા જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર થશે? જાણો મંત્રી બાવળિયાનું મોટું નિવેદન

Gujarat Drought Crisis: ગુજરાતમાં અપૂરતા વરસાદને કારણે ખેડૂતો અને માલધારીઓની ચિંતા વધી ગઈ છે. કયા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત કે અર્ધદુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવશે તેને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે.

ABP અસ્મિતા