ગીર સોમનાથના સમાચાર
ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનું મંદિર અને દેશનું એક મોટું માછીમારી બંદર વેરાવળ — બંને આવેલાં છે. ગીરનું જંગલ અને કેસર કેરીના બગીચા આ જ પટ્ટીમાં ફેલાયેલા છે. યાત્રાધામ, માછીમારી, વન્યજીવ અને ખેતીના સ્થાનિક સમાચાર આ પાના પર એકઠા થાય છે.
Breaking News : ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઉનાના કેસરિયા ગામમાં અંદાજે 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા.
TV9 ગુજરાતી
Gir somnath Rain: ગીર સોમનાથ જિલ્લમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, તાલાલા-ઉનામાં ધોધમાર વરસાદ
Gir somnath Heavy Rain: ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. તાલાલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ અને શહેરની ગલીઓમાં વરસાદી પાણી વહેતા થયા છે.
ABP અસ્મિતા