ગીર સોમનાથના સમાચાર
ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનું મંદિર અને દેશનું એક મોટું માછીમારી બંદર વેરાવળ — બંને આવેલાં છે. ગીરનું જંગલ અને કેસર કેરીના બગીચા આ જ પટ્ટીમાં ફેલાયેલા છે. યાત્રાધામ, માછીમારી, વન્યજીવ અને ખેતીના સ્થાનિક સમાચાર આ પાના પર એકઠા થાય છે.
Breaking News: ગીર સોમનાથના ગામમાં સિંહો વરસાદ વચ્ચે મકાનના ધાબે પહોંચ્યા, કલાકો સુધી અગાશી પર નાખ્યા ધામા, જુઓ Video
ગીર સોમનાથના ઝુડવડલી ગામે વરસાદ વચ્ચે સિંહ પરિવાર વાડીના મકાનની અગાશી પર આવી પહોંચતા ગ્રામજનોમાં કુતૂહલ સાથે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.
TV9 ગુજરાતી