ગીર સોમનાથના સમાચાર
ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનું મંદિર અને દેશનું એક મોટું માછીમારી બંદર વેરાવળ — બંને આવેલાં છે. ગીરનું જંગલ અને કેસર કેરીના બગીચા આ જ પટ્ટીમાં ફેલાયેલા છે. યાત્રાધામ, માછીમારી, વન્યજીવ અને ખેતીના સ્થાનિક સમાચાર આ પાના પર એકઠા થાય છે.
04 ઓક્ટોબરના મહત્વના સમાચાર : શંકરસિંહના અનામત અંગેના નિવેદન પર બબાલ યથાવત, ઊંઝા ધામના નવા પ્રમુખ એમ.એસ. પટેલે કહ્યું પાટીદારોએ તો પશુઓનું પણ મેલુ ઉપાડ્યું
સાબરકાંઠાના પોશીનામાં 3 ખેતરમાં વાવેતર કરેલ ગાંજો ઝડપાયો. વેરાવળમાંથી રેલવે પોલીસ જુગાર રમતા ઝડપાઈ છે. થોળમાંથી બાળકીનું હાડપિંજર મળ્યું છે.
TV9 ગુજરાતી