મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગાંધીનગરના સમાચાર

ગાંધીનગર આયોજનપૂર્વક વસાવાયેલું પાટનગર છે — સેક્ટરમાં વહેંચાયેલું, વૃક્ષોથી ઘેરાયેલું અને રાજ્યના વહીવટનું કેન્દ્ર. સચિવાલય અને વિધાનસભાના નિર્ણયો અહીંથી નીકળે છે, અને નજીકનું ગિફ્ટ સિટી નાણાકીય સેવાઓનું નવું કેન્દ્ર બન્યું છે. સરકારી જાહેરાતો, ભરતી, અક્ષરધામ અને શહેરના વિકાસના સમાચાર અહીં એકસાથે.

કોને મળશે ભાજપની ટિકિટ? પૂર્ણેશ મોદી સહિત 3 નિરીક્ષકો ગાંધીનગરમાં સાંભળશે દાવેદારોને

Gandhinagar municipal corporation election: ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ચૂંટણીને અનુલક્ષીને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ABP અસ્મિતા