મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગાંધીનગરના સમાચાર

ગાંધીનગર આયોજનપૂર્વક વસાવાયેલું પાટનગર છે — સેક્ટરમાં વહેંચાયેલું, વૃક્ષોથી ઘેરાયેલું અને રાજ્યના વહીવટનું કેન્દ્ર. સચિવાલય અને વિધાનસભાના નિર્ણયો અહીંથી નીકળે છે, અને નજીકનું ગિફ્ટ સિટી નાણાકીય સેવાઓનું નવું કેન્દ્ર બન્યું છે. સરકારી જાહેરાતો, ભરતી, અક્ષરધામ અને શહેરના વિકાસના સમાચાર અહીં એકસાથે.

Breaking News : બેનર ફાડવા મુદ્દે ગેનીબેનનો પોલીસને પડકાર! કહ્યુ-‘હિંમત હોય તો દિવસે અડી બતાવો’ જુઓ Video

ગાંધીનગર મનપા ચૂંટણી પહેલાં કોંગ્રેસના બેનર ફાડવાના મુદ્દે ગેનીબેન ઠાકોરે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે બેનર ફાડનારાઓને દિવસના અડવાની ચીમકી આપી હતી.

TV9 ગુજરાતી