Breaking News : ગુજરાતમાં 41 વર્ષથી હારતી કોંગ્રેસ, ગાંધીનગરમાં SIR ને કારણે હારી ? 2029માં પણ કોંગ્રેસની હાર નક્કી, SIRના બહાને ઘૂસણખોરોને બચાવવાનો કારસોઃ અમિત શાહ
એસઆઈઆરના બહાને રાહુલ અને કોંગ્રેસ ઘૂસણખોરોને બચાવવા માગે છે તેમ કહી અમિત શાહે જણાવ્યું કે, 2029ની ચૂંટણીમાં પણ કોંગ્રેસ હારવાની છે.