ગુજરાતમાં 29,822 મેગાવોટની ઐતિહાસિક વીજ માંગ સામે સરકાર સજ્જ, અવિરત પુરવઠા માટે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક
ગુજરાતમાં ઓલ-ટાઈમ હાઈ 29,822 MW વીજ માંગ નોંધાયા બાદ ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. સરકારે કોલસા પુરવઠો વધારવા, વધારાની વીજળીની ફાળવણી, બેટરી સ્ટોરેજ અને ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ સહિતના તાત્…