મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગાંધીનગરના સમાચાર

ગાંધીનગર આયોજનપૂર્વક વસાવાયેલું પાટનગર છે — સેક્ટરમાં વહેંચાયેલું, વૃક્ષોથી ઘેરાયેલું અને રાજ્યના વહીવટનું કેન્દ્ર. સચિવાલય અને વિધાનસભાના નિર્ણયો અહીંથી નીકળે છે, અને નજીકનું ગિફ્ટ સિટી નાણાકીય સેવાઓનું નવું કેન્દ્ર બન્યું છે. સરકારી જાહેરાતો, ભરતી, અક્ષરધામ અને શહેરના વિકાસના સમાચાર અહીં એકસાથે.

Vijayadashami Shastra Puja : CM ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમીએ કર્યું શસ્ત્રપૂજન, નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ પરંપરા આગળ ધપાવી

અસત્ય પર સત્યના વિજય સ્વરૂપ ઉજવાતા વિજયાદશમીએ, ગુજરાતમાં શસ્ત્રોનું પૂજન કરવાની પરંપરા છે. ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આવેલા મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, પણ તેમની સુરક્ષા…

TV9 ગુજરાતી

2 સ્રોતમાં — દિવ્ય ભાસ્કર

Gandhinagar: અડાલજ હાઇવે પર ગોઝારો અકસ્માત, ખેલૈયાઓની કાર ઝાડ સાથે અથડાતા ત્રણના મોત

Gandhinagar Adalaj Car Accident: ગાંધીનગરના અડાલજ નજીક મહારાજા હોટલ પાસે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નવરાત્રિના ગરબા રમીને પરત ફરી રહેલા ખેલૈયાઓની કાર અચાનક અનિયંત્રિત થઈને તેજ ગતિએ ઝા…

ABP અસ્મિતા

Breaking News : ગાંધીનગર અડાલજમાં ગમખ્વાર અકસ્માત, 3 ખેલૈયાના મોત, ગરબા રમી પરત ફરતા બની દુર્ઘટના

આ અકસ્માત એટલો ભયાવહ હતો કે કારમાં બેઠેલા 3 ખેલૈયાઓના મોત થઈ ગયા છે. ગાંધીનગરના અડાલજમાં ગરબા રમીને વહેલી સવારે પરત ફરી રહેલા ખેલૈયાઓની કાર ગમખ્વાર અકસ્માતનો ભોગ બની હતી.

TV9 ગુજરાતી