ગાંધીનગર — ગુજરાત
ગાંધીનગરમાં ભાજપ ઘેરાયું ! “1 લાખ નોકરીઓ અને મફત મુસાફરીના વચનો ક્યાં ગયા?” કોંગ્રેસે BJP ની દુખતી નસ દબાવી – જુઓ Video
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે 'ભાજપ સરકાર' પર અનેક વચનો પૂરા ન કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાઓને 1 લાખ નોકરી, યુવાનોને રોજગારી અને 60 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને મફત બસ મુસાફરી જેવા વચ…
TV9 ગુજરાતી