Breaking News : ગાંધીનગર કુડાસણની આલ્ફા PG માં ABVP નો દરોડો, એક્સપાયર્ડ ભોજન પીરસાતું હોવાનો દાવો ! જુઓ Video
ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલી આલ્ફા ગર્લ્સ અને બોયઝ PGમાં સ્વચ્છતા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને લઈને તપાસ કરવામાં આવી હતી.
TV9 ગુજરાતી