4000 વોકેશનલ ટ્રેનરોનો મોરચો… માત્ર ₹14,000 પગાર અને રજાનું મહેનતાણું બંધ, એજન્સી પ્રથા સામે આંદોલનની ચીમકી – જુઓ Video
ગાંધીનગરમાં વોકેશનલ ટ્રેનરો 5 વર્ષના કોન્ટ્રાક્ટ પૂરા થવા છતાં પગાર પ્રશ્નોથી પરેશાન છે. જાહેર રજાઓ તેમજ વેકેશનનો પગાર ન મળતા અને એજન્સી પ્રથાને કારણે માસિક આવક ઘટીને ₹14-15 હજાર થઈ ગઈ છે.
TV9 ગુજરાતી