મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

આજનો સારાંશ

15 સપ્ટેમ્બર 2026, મંગળવાર

રમતગમત

IND vs AFG 2nd T20: અફઘાનિસ્તાન સામે સંજુનું વાવાઝોડું; 6,6,6,6 અને 7 ચોગ્ગા સાથે 20 બોલમાં ઠોકી ફિફ્ટી!

Sanju Samson explosive fifty: ક્રિકેટ ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આખરે થઈ ગયું છે. ભારત અને અફઘાનિસ્તાન (IND vs AFG) વચ્ચે દિલ્હીના ઐતિહાસિક અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી T20 આંતર…

ABP અસ્મિતા

રમતગમત

Breaking News: સંજુ-અભિષેકની તોફાની ઈનિંગથી અફઘાનિસ્તાનનો સફાયો, ભારતે T20 શ્રેણી જીતી

ભારતે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દમદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું. સંજુ સેમસન અને અભિષેક શર્માની ઓપનિંગ જોડીની આક્રમક બેટિંગની મદદથી ટીમ ઈન્ડિયાએ 3 મેચની T20 શ્રેણીની બીજી મેચમાં અફઘાનિસ્તાનને 7 વિકેટથી હ…

TV9 ગુજરાતી

ગુજરાત

ગંદા થયેલા હેલ્મેટને ક્લિન કરવાની સરળ રીત, એકદમ ચમકી ઉઠશે

રોજ ઉપયોગ કરવાને કારણે હેલ્મેટ ઘણીવાર ગંદા થઈ જાય છે. હેલ્મેટ પહેરવું પણ ખૂબ જ જરૂરી છે. આ ઇજાનું જોખમ ઘટાડે છે અને ટ્રાફિક દંડથી પણ બચાવે છે. પરંતુ તેની સફાઈ પર નિયમિત ધ્યાન આપવું શક્ય નથી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

વેપાર

બેંક FD કે પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ? જાણો ક્યાં રોકાણ કરવાથી મળશે વધુ નફો અને સુરક્ષા

આજના સમયમાં જ્યારે તમે તમારી બચતને સુરક્ષિત જગ્યાએ રોકવા માંગતા હોવ, ત્યારે સૌથી પહેલો વિચાર બેંક ફિક્સ્ડ ડિપોઝિટ (FD) નો આવે છે.

ABP અસ્મિતા

રમતગમત

IND vs AFG 2nd T20: સેમસન-અભિષેકનું તોફાન! ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવીને સિરીઝ જીતી

IND vs AFG 2nd T20 highlights: ક્રિકેટ રસિકો માટે એક અત્યંત રોમાંચક અને શાનદાર સમાચાર છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી T20 આંતરરાષ્ટ્રીય સિરીઝની બીજી મેચમાં ટીમ ઇન્ડિયાએ પોતાનું શાનદાર અને આક…

ABP અસ્મિતા

રાષ્ટ્રીય

IND vs AFG 2nd T20I : બીજી ટી20માં ભારતનો 7 વિકેટે વિજય, 2-0થી અજેય સરસાઇ મેળવી

India vs Afghanistan 2nd T20 Cricket Scorecard : બોલરોના શાનદાર પ્રદર્શન બાદ સંજુ સેમસનની અડધી સદીની (57) મદદથી ભારતે અફઘાનિસ્તાન સામેની બીજી ટી20માં 7 વિકેટે વિજય મેળવ્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

રાષ્ટ્રીય

Breaking News : હોર્મુઝ બાદ બાબ અલ-મંદેબમાં વધ્યો તણાવ, ભારત પર શું થશે અસર?

હોર્મુઝ અને બાબ અલ-મંદેબમાં વધતા તણાવથી વૈશ્વિક તેલ પુરવઠો અને દરિયાઈ વેપાર જોખમમાં છે. આ સંકટને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ધરખમ વધારો થઈ શકે છે.

TV9 ગુજરાતી

જીવનશૈલી

રોજે 1 વાટકી બાફેલા કાળા ચણા ખાવાના અદ્ભુત ફાયદા, વજન નિયંત્રણથી લઈને સ્નાયુઓ બનશે મજબૂત

જો તમે રોજ માત્ર 1 વાટકી બાફેલા કાળા ચણા ખાવાનું શરૂ કરો, તો શરીરમાં પ્રોટીન અને ફાઇબરની કમી દૂર થવાની સાથે સ્વાસ્થ્યમાં અનેક ચમત્કારિક ફેરફારો જોવા મળે છે.

TV9 ગુજરાતી

ગુજરાત

સુરતમાં તાપી નદીની વચ્ચોવચ્ચ બિરાજ્યા વિઘ્નહર્તા, માછીમાર સમાજ દ્વારા શ્રીજીની અનોખી સ્થાપના-Video

સુરતના રાંદેરમાં તાપી નદીના મધ્યમાં ગણેશજીની અનોખી સ્થાપના કરવામાં આવી છે. વર્ષ 2007થી માછીમાર સમાજ દ્વારા આ પરંપરા જાળવી રાખવામાં આવી છે.

TV9 ગુજરાતી · સુરત