Nana Patekar Real Name : નાના પાટેકરનું અસલી નામ શું છે? ભાગ્યે જ કોઈને ખબર હશે, જાણો તેમનું નામ અને ફિલ્મી સફર
બોલિવૂડના પીઢ અભિનેતા નાના પાટેકરનું અસલી નામ ભાગ્યે જ કોઈ જાણતું હશે. તેમણે 1978માં 'ગમન' ફિલ્મથી કારકિર્દી શરૂ કરી, અને દમદાર અભિનયથી ત્રણ રાષ્ટ્રીય અને બે ફિલ્મફેર પુરસ્કાર જીત્યા.