મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

દેવભૂમિ દ્વારકા — ગુજરાત

ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા નગરપાલિકાની ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ ગયાં છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવીને નગરપાલિકા પર પોતાનો કબજો જમાવ્યો છે.

ABP અસ્મિતા